પવિત્ર આત્માનું કાયઁ
26 "જયારે સહાયક આવશે, જેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલીશ, એટલે સત્યનો આત્મા જે પિતાની પાસેથી નીકળે છે, તે મારા વિશે સાક્ષી આપશે. 27 અને તમે પણ સાક્ષી આપશો, કેમકે શરૂઆતથી જ તમે મારી સાથે છો.
26 "જયારે સહાયક આવશે, જેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલીશ, એટલે સત્યનો આત્મા જે પિતાની પાસેથી નીકળે છે, તે મારા વિશે સાક્ષી આપશે. 27 અને તમે પણ સાક્ષી આપશો, કેમકે શરૂઆતથી જ તમે મારી સાથે છો.
26 પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે. 27 તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.