Pular para o conteúdo
Publicidade

યોહાન 15:4,5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 મારાંમાં રહો અને હું પણ તમારાંમાં રહું, ડાળી દ્રાક્ષાવેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમજ જયાં સુધી તમે પણ મારામાં ન રહો ત્યાં સુધી તમે ફળ આપી શકતા નથી.

5 "હું દ્રાક્ષાવેલો છું, તમે ડાળીઓ છો. જો તમે મારાંમાં રહો, અને હું તમારામાં, તો તમે ઘણા ફળ આપશો. મારાંથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી.

    5 હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.