Pular para o conteúdo
Publicidade

યોહાન 16:7,13

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

7 પણ હું તમને સાચે જ કહું છું કે મારું જવું તે તમારાં હિતમાં છે જયાં સુધી હું નહિ જાઉં, ત્યાં સુધી સહાયક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જઉ તો તેને હું તમારી પાસે મોકલી દઈશ.

13 પણ જયારે તે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સવઁ સત્યમાં દોરી જશે. કેમકે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કાંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે થવાનું છે તે તમને કહી દેખાડશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    7 તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.

    13 તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.