7 પણ હું તમને સાચે જ કહું છું કે મારું જવું તે તમારાં હિતમાં છે જયાં સુધી હું નહિ જાઉં, ત્યાં સુધી સહાયક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જઉ તો તેને હું તમારી પાસે મોકલી દઈશ. 8 જયારે તે આવશે, ત્યારે તે જગતને તેના પાપ વિશે, ન્યાયપણા અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવશે.
Publicidade
યોહાન 16:7,8
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
7 તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.
8 જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.