15 તમે તેઓને જગતમાંથી લઈ લો એમ હું પ્રાથઁના કરતો નથી પણ તમે તેમને દુષ્ટથી બચાવે. 16 જેમ હું આ જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી. 17 તમારાંં વચનો સત્ય છે. સત્યથી તેઓને પવિત્ર કરો. 18 જેમ તમે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યાં છે.
Publicidade
યોહાન 17:15-18
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
15 તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો. 16 જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી. 17 સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.
18 જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.