9 હું તેમને માટે પ્રાથઁના કરું છું, હું જગતને માટે પ્રાથઁના કરતો નથી, પરંતુ જેઓને તમે મને આપ્યા છે, કેમકે તેઓ તમારાંં છે. 11 હવે હું જગતમાં રહેવાનો નથી, પણ તેઓ હજી જગતમાંં છે, હું તમારી પાસે આવું છું, પવિત્ર પિતા, જેઓને તમે મને સોંપ્યા છે, તેઓને તમારું નામ, જે તમે મને આપ્યું છે તે વડે બધાંને સંભાળો કે જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ એક થાય.
15 તમે તેઓને જગતમાંથી લઈ લો એમ હું પ્રાથઁના કરતો નથી પણ તમે તેમને દુષ્ટથી બચાવે.
ઈસુ સઘળા વિશ્વાસી માટે પ્રાથઁના કરે છે
20 "મારી પ્રાથઁના ફક્ત તેઓને માટે જ નથી. પણ જેઓ મારા પર તેમના વચન દ્ગારા વિશ્વાસ કરે છે તેઓને માટે પણ હું પ્રાર્થના કરું છું.