Pular para o conteúdo
Publicidade

યોહાન 18:12,13,19,24

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

12 પછી સૈનિકોની ટુકડી, તેના સેનાપતિ અને યહૂદી અધિકારીઓએ ઈસુને પકડયા અને તેમને બાંધ્યા. 13 પ્રથમ તેઓ તેમને કાયાફાના સસરા અન્નાસ પાસે લઈ ગયા, કાયાફા તે વર્ષે પ્રમુખયાજક હતા.

પ્રમુખયાજક ઈસુને પ્રશ્નો પૂછે છે

19 તે દરમિયાન, પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો વિશે તથા તેમના ઉપદેશ વિશે પ્રશ્નો કર્યા.

24 પછી અન્નાસે તેમને, પ્રમુખયાજક કાયાફા પાસે મોકલી આપ્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 ત્યારે સિપાઈઓએ, સેનાપતિ તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા. 13 તેઓ પહેલાં તેમને આન્નાસની પાસે લઈ ગયા; કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો.

    19 ત્યારે પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો તથા શિક્ષણ વિષે પૂછ્યું.

    24 ત્યારે આન્નાસે ઈસુને બાંધીને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.