11 ઈસુએ જવાબ આપ્યો, "જો ઉપરથી તને અધિકાર ન અપાયો હોત, તો તને મારા પર કોઇ અધિકાર ન હોત. તેથી જેણે મને તેને સોંપ્યો છે તેનું પાપ વિશેષ છે."
Publicidade
યોહાન 19:11
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
11 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ઉપરથી અપાયાં વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.