Pular para o conteúdo
Publicidade

યોહાન 19:12

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

12 ત્યારથી પિલાતે ઈસુને છોડી મૂકવાની કોશિશ કરી, પરંતુ યહૂદીઓ બૂમો પાડવા લાગ્યા કે, "જો તમે આ માણસને છોડી મૂકશો તો તમે કૈસરનાં મિત્ર નથી. જે કોઇ પોતાને રાજા કહે છે, તે કૈસરનો વિરોધ કરે છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, ‘જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.