Pular para o conteúdo
Publicidade

યોહાન 19:39,40

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

39 તે નિકોદેમસનો સાથી હતો, અગાઉ જે માણસ રાત્રે ઈસુની મુલાકાતે આવ્યો હતો, તે નિકોદેમસ આશરે પિસ્તાળીસ કિલો બોળ અને અગરનું સુગંધીદાર મિશ્રણ લઈને આવ્યો. 40 ઈસુના શરીરને લઇને બંનેએ યહૂદી દફનવિધિના રિવાજ પ્રમાણે સુગંધી દ્રવ્યો સાથે શણના પટ્ટાઓમાં તેને વિટાળ્યું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    39 જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે 30 કિલોગ્રામ મિશ્રણ લઈને આવ્યો.

    40 ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના વસ્ત્રમાં લપેટ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.