Pular para o conteúdo
Publicidade

યોહાન 19:4-6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 પિલાત ફરી એક વાર બહાર આવ્યો અને ત્યાં ભેગા થયેલા યહૂદીઓને કહ્યું, "જુઓ, હું તેને તમારી પાસે બહાર લાવું છું, જેથી તમને ખબર પડે કે મને તેનામાં કોઈ દોષ માલૂમ પડતો નથી." 5 જયારે કાંટાનો મુગટ અને જાંબુડિયો ઝભ્ભો પહેરેલા ઈસુ બહાર આવ્યા, ત્યારે પિલાતે તેઓને કહ્યું, "અહીં, તે માણસ છે!"

6 તેમને જોતાં જ મુખ્ય યાજકો તથા તેમના અધિકારીઓએ બૂમ પાડીને કહેવા લાગ્યા, "ક્રૂસે જડો! ક્રૂસે જડો!"

પણ પિલાતે જવાબ આપ્યો, "તમે તેને લઈ જઈને ક્રૂસે જડો, મને તો એનામાં કોઈ દોષ દેખાતો નથી."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, ‘હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’" 5 ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાતે તેઓને કહ્યું કે, ‘આ માણસને જુઓ!’ 6 જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.’ પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.