Pular para o conteúdo
Publicidade

યોહાન 20:14-16

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

14 એમ કહીને તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં ઈસુ ઊભેલા હતા પણ તે સમજી ન શકી કે તે ઈસુ છે.

15 તેમણે તેને પૂછયું, "બાઈ તું કેમ રડે છે? તું કોને શોધે છે?"

તેમને માળી સમજીને તે બોલી, "સાહેબ જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તેમને કયાં મૂક્યાં છે, એટલે હું તેમને લઈ જઈશ."

16 ઈસુએ તેને કહ્યું, "મરિયમ!"

તે તેમની તરફ ફરી અને અરામીક ભાષામાં બૂમ પાડી, "રાબ્બોની!" (એટલે "ગુરુજી").

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ. 15 ઈસુ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તું કોને શોધે છે?’ તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, ‘ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.’"

    16 ઈસુ તેને કહે છે કે, ‘મરિયમ;’ અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, ‘રાબ્બોની!’ એટલે ‘ગુરુજી.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.