25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, "અમે પ્રભુને જોયા છે."
પણ તેણે તેઓને કહ્યું, "જયાં સુધી હું તેમના હાથ પર ખીલાના ઘા જોઉં નહિ, અને મારી આંગળી ખિલ્લા વાળી જગ્યાએ ન નાંખું નહિ અને તેમની કૂખમાં મારો હાથ ન નાખું, ત્યાં સુધી હું વિશ્વાસ કરવાનો નથી."
27 પછી તેમણે થોમાને કહ્યું, "તારી આંગળી અહીં નાંખ અને મારા હાથ જો, તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ; સંદેહ ન રાખ, અને વિશ્વાસ કર."