27 પછી તેમણે થોમાને કહ્યું, "તારી આંગળી અહીં નાંખ અને મારા હાથ જો, તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ; સંદેહ ન રાખ, અને વિશ્વાસ કર."
28 થોમાએ તેમને કહ્યું, "મારા પ્રભુ! અને મારા ઈશ્વર!"
27 પછી તેમણે થોમાને કહ્યું, "તારી આંગળી અહીં નાંખ અને મારા હાથ જો, તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ; સંદેહ ન રાખ, અને વિશ્વાસ કર."
28 થોમાએ તેમને કહ્યું, "મારા પ્રભુ! અને મારા ઈશ્વર!"
27 પછી તેઓ થોમાને કહે છે કે, ‘તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી ફૂખમાં નાખ; અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.’"
28 થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, ‘મારા પ્રભુ અને મારા ઈશ્વર!’
+581 estão orando agora.
Junte-se à corrente de oração.