Pular para o conteúdo
Publicidade

યોહાન 20:3,4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 તેથી પિતર અને બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યાં. 4 બંને દોડતાં હતાં, પણ બીજો શિષ્ય પિતરની આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા. 4 તેઓ બંને સાથે દોડ્યા; પણ તે બીજો શિષ્ય પિતરથી વધારે ઝડપથી દોડીને કબર આગળ પહેલો પહોંચ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.