Pular para o conteúdo
Publicidade

યોહાન 20:6,7

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

6 એટલામાં સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને સીધો કબરમાં પેઠો. તેણે શણનું વસ્ત્ર ત્યાં પડેલું જોયું. 7 અને ઈસુના માથા પર વીંટાળેલું વસ્ત્ર જે શણના કપડાંથી અલગ જે કપડું હજું પણ તેની જગ્યાએ પડેલું હતું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    6 પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં; 7 અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.