Pular para o conteúdo
Publicidade

યોહાન 3:19-21

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

19 સજા માટેનું કારણ આ છે કે: જગતમાં પ્રકાશ આવ્યા છતાં પણ લોકોએ પ્રકાશ કરતા અંધકારને ચાહ્યો, કેમકે તેઓનાં કામ ભૂંડા હતાં. 20 જે કોઇ ભૂંડુ કરે છે તે પ્રકાશનો ધિક્કાર કરે છે. અને પોતાના કામ ન વખોડાય માટે તેઓ પ્રકાશ પાસે આવતા નથી; 21 પણ જેઓ સત્યથી જીવે છે તેઓ પ્રકાશમાં આવે છે, જેથી તેઓએ જે કંઇ કયુઁ છે તે ઈશ્વરની નજરમાં કરવામાં આવ્યું છે તે સ્પષ્ટપણે જોવા મળે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    19 અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં. 20 કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી. 21 પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાવવામાં આવ્યાં છે એમ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.