Pular para o conteúdo
Publicidade

યોહાન 3:22

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

યોહાન ઈસુ વિશે ફરી સાક્ષી આપે છે

22 આ પછી, ઈસુ અને તેમના શિષ્યો બહાર નીકળીને યહૂદિયાની સિમોમાં ગયા, ત્યાં તેમણે થોડો સમય તેઓની સાથે વિતાવ્યો, અને બાપ્તિસ્મા આપતાં હતા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    22 આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.