3 ઈસુએ જવાબ આપ્યો, "હું તને સાચે જ કહું છું કે, જો કોઇ નવો જન્મ પામ્યા ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી."
5 ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જો કોઇ માણસ પાણી અને આત્માથી જન્મયું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી, 6 શરીર શરીરને જન્મ આપે છે, પણ આત્મા આત્માને જન્મ આપે છે.