Pular para o conteúdo
Publicidade

યોહાન 3:3-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 ઈસુએ જવાબ આપ્યો, "હું તને સાચે જ કહું છું કે, જો કોઇ નવો જન્મ પામ્યા ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી."

4 "કોઇ જયારે વૃધ્ધ થઇને જન્મ કેવી રીતે પામી શકે!" નિકોદેમસે પૂછયું, "ખરેખર તેઓ બીજી વાર પોતાની માના ઉદરમાં જઈને જન્મ લઈ શકે નહિ."

5 ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જો કોઇ માણસ પાણી અને આત્માથી જન્મયું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી,

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.’" 4 નિકોદેમસે ઈસુને કહ્યું કે, ‘માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?’"

    5 ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.