Pular para o conteúdo
Publicidade

યોહાન 3:5,6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જો કોઇ માણસ પાણી અને આત્માથી જન્મયું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી, 6 શરીર શરીરને જન્મ આપે છે, પણ આત્મા આત્માને જન્મ આપે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી. 6 જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.