Pular para o conteúdo
Publicidade

યોહાન 3:8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

8 પવન જયાં ચાહે છે ત્યાં ફૂંકાય છે, તું તેનો અવાજ સાંભળે છે પણ તે કયાંથી આવે છે ને કયાં જાય છે, તે તું કહી શકતો નથી. માટે આત્માથી જન્મેલી વ્યકિતના સંબંધમાં પણ એવું જ છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    8 પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.