Pular para o conteúdo
Publicidade

યોહાન 5:17,18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

17 ઈસુએ તેમના બચાવમાં કહ્યું, "મારા પિતા અત્યાર સુધી હંમેશા તેમના કાયોઁ કરે છે અને હું પણ કાયઁ કરું છું." 18 એ માટે તેમને મારી નાખવા વધારે પ્રયત્ન કયોઁ. કેમકે તેમણે સાબ્બાથ ભંગ કર્યા હતો એટલું જ નહિ પણ તેઓ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન ગણે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    17 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કાર્યરત છું.’" 18 તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો; કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.