Pular para o conteúdo
Publicidade

યોહાન 5:19

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

19 ઈસુએ તેઓને આ જવાબ આપ્યો: "હું તમને સાચે જ કહું છું કે પુત્ર પોતાની મેળે કાંઈ કરી શકતો નથી, તે પિતાને જે કરતાં જુએ છે, તે જ તે કરે છે. કેમકે તે જે કંઇ કરે છે તે પુત્ર પણ કરે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    19 ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને ખરેખર કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.