Pular para o conteúdo
Publicidade

યોહાન 6:37,44,65

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

37 જેઓને મારા પિતાએ મને આપ્યા છે તેઓ મારી પાસે આવશે, અને જે કોઇ મારી પાસે આવશે તેઓને હું કદી કાઢી મૂકીશ નહિ.

44 જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વીના કોઈ મારી પાસે આવી શકે નહિ અને છેલ્લે દિવસે હું તેને સજીવન કરીશ.

65 ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, "મેં એ જ કારણથી તમને કહ્યું કે જયાં સુધી પિતા તેમને સક્ષમ ન કરે ત્યાં સુધી કોઇ મારી પાસે આવી શક્તું નથી."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    37 પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.

    44 જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.

    65 તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.