Pular para o conteúdo
Publicidade

યોહાન 6:5-7

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 જયારે ઈસુએ નજર ઉચીં કરી તેમણે જોયું કે મોટો સમુદાય તેમની પાસે આવતો હતો, તેમણે ફિલિપને કહ્યું, "આ લોકોને ખાવા માટે રોટલી કયાંથી ખરીદીએ?" 6 તેમણે તેમની કસોટી કરવા એ પૂછયું, કેમકે પોતે શું કરવાનાં હતા, તે મનમાં જાણતાં હતા.

7 ફિલિપે તેમને જવાબ આપ્યો, "પુરતી રોટલી ખરીદવા માટે અડધા વર્ષથી વધુ કમાણી જેટલું લાગે, જેથી દરેકને થોડું થોડું મળે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’" 6 જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.

    7 ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.