Pular para o conteúdo
Publicidade

યોહાન 6:8,9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

8 બીજો તેમનો શિષ્ય સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા બોલી ઊઠયો, 9 "અહીં જવની પાંચ રોટલી અને બે નાની માછલી સાથે એક છોકરો છે, પરંતુ આટલા બધા લોકોની વચ્યે કેમ પહોંચે?"

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    8 તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે, 9 ‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.