17 જે કોઇ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવા ચાહે છે, તો તે સમજશે કે મારું શિક્ષણ ઈશ્વર તરફથી છે કે હું પોતે બોલું છું.
Publicidade
યોહાન 7:17
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
17 જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.