28 માટે ઈસુએ કહ્યું, "જયારે તમે માણસના દીકરાને ઊંચો કરશો, ત્યારે તમે જાણશો કે તે હું છું અને હું મારી મેળે કંઇ કરતો નથી, પણ પિતાએ જે શીખવ્યું તે જ હું બોલું છું.
Publicidade
યોહાન 8:28
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
28 ઈસુએ કહ્યું, ‘જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.