42 ઈસુએ તેઓને કહ્યું, "જો ઈશ્વર તમારાં પિતા હોત તો, તમે મને પ્રેમ કરત, કારણ કે હું ઈશ્વર પાસેથી અહીંયા આવ્યો છું. હું મારી મેળે આવ્યો નથી; પણ ઈશ્વરે મને મોકલ્યો છે.
Publicidade
યોહાન 8:42
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
42 ઈસુએ તેઓને કહ્યું, ‘જો ઈશ્વર તમારો પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.