44 તમે તમારાં પિતા શેતાનનાં છો, અને તમે તમારા પિતાની ઇચ્છા પુરી કરવા ચાહો છો. આરંભથી જ તે મનુષ્યઘાતક હતો, સત્યને પકડી રાખતો નથી, કેમકે તેનામાં સત્ય નથી. જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાની જ ભાષા બોલે છે, કેમકે તે જુઠો અને જૂઠાનો પિતા છે.
Publicidade
યોહાન 8:44
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
44 તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.