શબ્દ સદેહ થયો
1 આરંભમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ ઈશ્વર હતો. 2 આરંભથી જ તે ઈશ્વરની સાથે હતા. 3 તેમનાંથી સઘળું બનાવવામાં આવ્યું, જે કંઇ થયું છે તે તેમના વિના બનાવવામાં આવ્યું નહિ.
1 આરંભમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ ઈશ્વર હતો. 2 આરંભથી જ તે ઈશ્વરની સાથે હતા. 3 તેમનાંથી સઘળું બનાવવામાં આવ્યું, જે કંઇ થયું છે તે તેમના વિના બનાવવામાં આવ્યું નહિ.
1 પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા. 2 તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા. 3 તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.