યોહાન ઈસુ વિશે સાક્ષી આપે છે
29 બીજે દિવસે ઈસુને પોતાની પાસે આવતાં જોઈને યોહાન કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ લઇ લે છે!
34 મેં જોયું છે ને સાક્ષી આપી છે, કે તે જ ઈશ્વરનો પસંદ કરેલો છે."
29 બીજે દિવસે ઈસુને પોતાની પાસે આવતાં જોઈને યોહાન કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ લઇ લે છે!
34 મેં જોયું છે ને સાક્ષી આપી છે, કે તે જ ઈશ્વરનો પસંદ કરેલો છે."
29 બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, "જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે!
34 મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.’"
+581 estão orando agora.
Junte-se à corrente de oração.