યોહાન ઈસુ વિશે સાક્ષી આપે છે
29 બીજે દિવસે ઈસુને પોતાની પાસે આવતાં જોઈને યોહાન કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ લઇ લે છે!
યોહાનના શિષ્યો ઈસુની પાછળ જાય છે
35 બીજે દિવસે ફરી યોહાન તેના બે શિષ્યો સાથે ત્યાં હતો. 36 જયારે તેણે ઈસુને ત્યાંથી પસાર થતા જોયા, ત્યારે તેણે કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન!"
37 જયારે તેનાં બે શિષ્યોએ તેને એમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓ ઈસુની પાછળ ગયાં.