4 તેમનામાં જીવન હતું, અને એ જીવન સમગ્ર માનવજાતનું અજવાળું હતું. 5 અજવાળું અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેના પર કાબૂ મેળવી શકયું નહિ.
Publicidade
યોહાન 1:4,5
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
4 તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું. 5 તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.