Pular para o conteúdo
Publicidade

યોહાન 1:40,41

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

40 તે બેમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો, કે જેણે યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયો. 41 આંદ્રિયાએ સૌથી પહેલું કામ એ કયુઁ કે પોતાના ભાઈ સિમોનને શોધીને કહ્યું, "અમને મસીહ મળ્યાં છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    40 જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો. 41 તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, ‘મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.