ઈસુ પિતરને પુનઃસ્થાપિત કરે છે
15 નાસ્તો કર્યા પછી, ઈસુએ સિમોન પિતરને કહ્યું, "યોહાનનાં દીકરા સિમોન, શું તું મને આ બધા કરતાં વિશેષ પ્રેમ કરે છે?"
પિતરે કહ્યું, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું."
ઈસુએ કહ્યું, "મારાંં ઘેટાંઓને પાળ."

15 હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’"
+581 estão orando agora.
Junte-se à corrente de oração.