ઈસુ મસીહની વંશાવળી
1 અબ્રાહમના દીકરા, દાવિદના દીકરા ઈસુ મસીહની વંશાવળી આ છે:
17 આમ અબ્રાહમથી દાવિદ સુધી ચૌદ પેઢી હતી, દાવિદનાં સમયથી બેબિલોનના બંદીવાસ સુધી ચૌદ પેઢી અને બંદીવાસથી મસીહ સુધી ચૌદ પેઢી થાય છે.
1 અબ્રાહમના દીકરા, દાવિદના દીકરા ઈસુ મસીહની વંશાવળી આ છે:
17 આમ અબ્રાહમથી દાવિદ સુધી ચૌદ પેઢી હતી, દાવિદનાં સમયથી બેબિલોનના બંદીવાસ સુધી ચૌદ પેઢી અને બંદીવાસથી મસીહ સુધી ચૌદ પેઢી થાય છે.
1 ઈસુ ખ્રિસ્ત જે ઇબ્રાહિમનાં દીકરા, જે દાઉદના દીકરા, તેમની વંશાવળી.
17 ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, અને બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.