Pular para o conteúdo
Publicidade

માથ્થી 10:29-31

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

29 શું બે ચકલીઓ એક પૈસામાં વેચાતી? તેમ છતાં તેઓ તમારાં પિતાની જાણ બહાર તેમાંની એક પણ જમીન પર પડતી નથી. 30 અને તમારાંં માથાનાં બધા વાળ પણ ગણેલાં છે. 31 તેથી ગભરાશો નહિ; ઈશ્વરની નજરમાં ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    29 શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી. 30 તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. 31 તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.