Pular para o conteúdo
Publicidade

માથ્થી 10:35,36

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

35 હું એ માટે આવ્યો છું કે

" ‘માણસ તેના પિતાની વિરુદ્ધ,

દીકરીને તેની માતાની વિરુદ્ધ

અને વહુને તેની સાસુને વિરુદ્ધ.

36 માણસનાં દુશ્મનો તેના પોતાના ઘરમાંનાં જ બનશે.’

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    35 કેમ કે પુત્રને તેના પિતાની વિરુદ્ધ, દીકરીને તેની માની વિરુદ્ધ તથા પુત્રવધૂને તેની સાસુની વિરુદ્ધ કરવાને હું આવ્યો છું. 36 માણસના દુશ્મન તેના ઘરનાં થશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.