Pular para o conteúdo
Publicidade

માથ્થી 10:37-39

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

37 "જે કોઈ મારા કરતાં જે તેમના પિતા અને માતા પર વધું પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી, અથવા જે કોઈ મારા કરતાં તેમનાં દીકરા કે દીકરી પર વધારે પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી. 38 જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તો તે મારે યોગ્ય નથી. 39 જે કોઈ પોતાનો જીવ બચાવશે તો તે તેને ગુમાવશે, અને જે કોઈ મારે લીધે જે કોઈ તેમનો જીવ ગુમાવશે, તો તે તેને બચાવશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    37 મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી. 38 જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી. 39 જે પોતાનું જીવન બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.