Pular para o conteúdo
Publicidade

માથ્થી 11:28-30

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

28 "ઓ પરિશ્રમ કરનારાંઓ તથા ભારથી દબાયલાઓ, તમે સર્વ મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ. 29 મારી ઝૂંસરી પોતા પર લો અને મારી પાસેથી શીખો કેમકે હું મનમાં દીન અને નમ્ર છું અને તમે તમારાં જીવ માટે શાંતિ પામશો. 30 મારી ઝૂંસરી સહેલી છે અને મારો બોજ હલકો છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    28 ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ. 29 મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો. 30 કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.