Pular para o conteúdo
Publicidade

માથ્થી 11:29,30

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

29 મારી ઝૂંસરી પોતા પર લો અને મારી પાસેથી શીખો કેમકે હું મનમાં દીન અને નમ્ર છું અને તમે તમારાં જીવ માટે શાંતિ પામશો. 30 મારી ઝૂંસરી સહેલી છે અને મારો બોજ હલકો છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    29 મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો. 30 કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.