Pular para o conteúdo
Publicidade

માથ્થી 12:33-35

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

33 "સારું વૃક્ષ બનાવો અને તેનાં ફળ સારા આવશે, અથવા ખરાબ વૃક્ષ બનાવો, તેને ખરાબ ફળ આવશે. કેમકે વૃક્ષ તેના ફળથી ઓળખાય છે. 34 ઓ સર્પોનાં વંશજો! તમે દુષ્ટ છતાં સારી વાતો કેવી રીતે કહી શકો? કેમકે હૃદયનાં ભરપૂરીપણાંમાંથી મોઁ બોલે છે. 35 સારો માણસ તેના સારા ભંડારમાંથી સારી વાતો બહાર કાઢે છે, જયારે દુષ્ટ માણસ પોતાનામાં રહેલા ખરાબ ભંડારમાંથી દુષ્ટ વાતો બહાર કાઢે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    33 ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. 34 ઓ ઝેરી સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. 35 સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.