Pular para o conteúdo
Publicidade

માથ્થી 14:12,13

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

12 યોહાનનાં શિષ્યો આવ્યા, અને તેના મૃતદેહને લઈ જઈને દફનાવ્યો. પછી તેઓ ગયા અને ઈસુને કહ્યું.

ઈસુ પાંચ હજારને જમાડે છે

13 જયારે ઈસુએ જે બન્યું હતું તે સાંભળ્યું, તેઓ હોડીમાં ઉજજડ જગ્યાએ એકાંતમાં ગયા, આ વિષે સાંભળીને ટોળું નગરમાંથી પગ રસ્તે તેમની પાછળ ગયા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.

    13 ત્યારે ઈસુ એ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.