3 હવે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને લીધે યોહાનની ધરપકડ કરી અને તેને બાંધીને જેલમાં પૂર્યો હતો. 4 કેમકે યોહાન તેને કહ્યાં કરતો હતો કે, "તેને રાખવી તારા માટે યોગ્ય નથી."
Publicidade
માથ્થી 14:3,4
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
3 કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો. 4 કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, "તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.