Pular para o conteúdo
Publicidade

માથ્થી 16:15-17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

15 પછી તેમણે તેઓને પૂછયું, "પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો?"

16 સિમોન પિતરે જવાબ આપ્યો, "તમે મસીહ, જીવંત ઈશ્વરના પુત્ર છો."

17 ઈસુએ જવાબ આપ્યો, "સિમોન યોનાના પુત્ર, તને ધન્ય છે! કેમકે એ તને માંસે તથા લોહીએ જણાવ્યું નથી, પણ સ્વર્ગમાંના મારા પિતાએ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    15 ઈસુએ તેઓને પૂછ્યું, "પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?" 16 ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, "તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો."

    17 ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, "તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.