Pular para o conteúdo
Publicidade

માથ્થી 16:19

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

19 હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ; પૃથ્વી પર જે કંઇ તું બાંધશે તે સ્વર્ગમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઇ છોડશે તે સ્વર્ગમાં પણ છોડાશે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    19 આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.