ઈસુ પોતાના મરણની બીજી આગાહી કરે છે
22 જયારે તેઓ ગાલીલમાં એકઠા થયા, ત્યારે તેમણે તેઓને કહ્યું, "માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.
22 જયારે તેઓ ગાલીલમાં એકઠા થયા, ત્યારે તેમણે તેઓને કહ્યું, "માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.
22 જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, "માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;
+581 estão orando agora.
Junte-se à corrente de oração.