મંડળીમાં પાપ પ્રત્યે વ્યવહાર
15 "જો તારો ભાઈ કે બહેન પાપ કરે તો જઈને તેમની ભૂલ બતાવો, તે માત્ર તમારા બે વચ્યે હોય, જો તેઓ તારું સાંભળે તો તેં તેઓ પર વિજય મેળવ્યો છે.
દયા ન દશાઁવનાર ચાકરનું દૃષ્ટાંત
21 પછી પિતરે ઈસુની પાસે આવીને કહ્યું, "પ્રભુ! મારો ભાઈ કે મારી બહેન મારી વિરુધ્ધ અપરાધ કર્યા કરે તો મારે કેટલીવાર માફી આપવી? શું સાત વાર?"
22 ઈસુએ જવાબ આપ્યો, "હું તને કહું છું, સાત વાર નહિ પણ સિત્તેર ગણી સાત વાર.
33 જેમ મેં તારા પ્રત્યે દયા દર્શાવી તેમ તારે પણ તારા સાથી નોકર પ્રત્યે દર્શાવવી જોઈતી નહોતી શું?’